Samsung Galaxy M56 5G ભારતમાં મજબૂત ફીચર્સ સાથે લોન્ચ થયો, જાણો કિંમત
Samsung Galaxy M56 5G : સેમસંગે ભારતમાં ગેલેક્સી M શ્રેણીનો બીજો 5G સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. આ સેમસંગ ફોન ગયા વર્ષે લોન્ચ થયેલા ગેલેક્સી M55 ને બદલશે. તેની ડિઝાઇનથી લઈને તેના ફીચર્સ સુધી, મોટા સુધારા કરવામાં આવ્યા છે. Samsung Galaxy M56 5G ભારતમાં લોન્ચ કરવામાં આવ્યો છે. Samsung નો આ લેટેસ્ટ 5G Smartphone 8GB RAM, … Read more