Oppo K12s Launch: ઓપ્પોનો ધાસું સ્માર્ટફોન લોન્ચ, 7000mAh બેટરી અને 50MP કેમેરા

Oppo K12s

Oppo K12s ની Price And Features : Oppo K12s સ્માર્ટફોન 7000mAh ની મોટી બેટરી, 50MP કેમેરા અને સ્નેપડ્રેગન 6 Gen 4 ચિપસેટ સાથે આવે છે. ચાલો તો આ નવીનતમ Oppo સ્માર્ટફોનની કિંમત અને ફિચર્સ વિશે જાણીએ. Oppo K12s Launch : Oppo એ ચીનમાં તેનો નવીનતમ K-સિરીઝ સ્માર્ટફોન લોન્ચ કર્યો છે. Oppo K12s કંપનીનો નવીનતમ સ્માર્ટફોન … Read more