Samsung One UI 7 અપડેટ, એન્ડ્રોઇડ 15 આધારિત, 2025માં આવશે!
Samsung One UI 7 : સેમસંગે તાજેતરમાં સેન જોસમાં આયોજિત સેમસંગ ડેવલપર કોન્ફરન્સ 2024માં તેના ઉપકરણો માટે Samsung One UI 7 અપડેટની જાહેરાત કરી હતી. આ અપડેટ એન્ડ્રોઇડ 15 પર આધારિત છે અને તેમાં નવું home interface, streamlined design સુવિધાઓ શામેલ છે. નવા અપડેટમાં interface ને ફરીથી ડિઝાઇન કરવામાં આવ્યું છે અને વપરાશકર્તાઓ માટે ઉપયોગમાં … Read more