Infinix Note 50s 5G+ ફોન ભારતમાં થયો લોન્ચ, જાણો કિંમત અને Specifications વિશે.
Infinix Note 50s 5G+ કર્વ્ડ ડિસ્પ્લે, 64MP કેમેરા, AI ફીચર્સ સાથે લોન્ચ થયો Infinix Note 50s 5G+ સ્માર્ટફોને મિડ-રેન્જ સેગમેન્ટમાં મોટી એન્ટ્રી કરી છે, મહત્વની ફીચર્સ વિશે વાત કરીએ તો, આ સ્માર્ટફોનમાં કંપનીએ મીડિયાટેક ડાયમેન્સિટી પ્રોસેસર, 64-મેગાપિક્સલ ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ અને 5500mAh ની શક્તિશાળી બેટરી આપી છે જે ફોનને જીવંત બનાવે છે. કંપનીનો દાવો … Read more