Kesari Chapter 2 | કેસરી ચેપ્ટર 2 મૂવી રિવ્યૂ અક્ષય કુમાર આર માધવનની શાનદાર એકટિંગ, સિનેમેટોગ્રાફીના ચાહકો દ્વારા વખાણ
Kesari Chapter 2 : રિલીઝ પહેલા Kesari Chapter 2 નું સ્ક્રીનિંગ યોજાયું હતું. જ્યાં સ્ટાર્સે મેળાવડાની સુંદરતામાં વધારો કર્યો હતો. સ્ક્રીનિંગ પછી, વિકી કૌશલે સોશિયલ મીડિયા પર ફિલ્મનો રિવ્યૂ શેર કર્યો અને તેની ખૂબ પ્રશંસા કરી. Kesari Chapter 2 : કેસરી ચેપ્ટર 2 દર્શકોને લાંબા સમય સુધી રાહ જોવડાવ્યા બાદ, આ ફિલ્મ આજે, શુક્રવાર, 18 … Read more