iPhone 16 Pro 80,000 થી ઓછી કિંમતમાં ખરીદો, Flipkart ની આ ઓફર્સમાં તમને થશે મોટો ફાયદો
iPhone 16 Pro : iPhone 16 Proને ટ્રિપલ કેમેરા સેટઅપ મળે છે. આ ફોનમાં પાછળની બાજુએ 48MP + 48MP + 12MP કેમેરા છે. તેથી, જો તમે iPhone પ્રેમી છો, તો તમે આ ડીલનો લાભ લઈ શકો છો. iPhone 16 Pro: Appleએ સપ્ટેમ્બર 2024માં iPhone 16 સિરીઝ લૉન્ચ કરી છે. એટલે કે આ ફોન થોડા સમય … Read more