CBSE Results 2025: ક્યારે આવશે ધો.10 અને 12ની પરીક્ષાનું પરિણામ? જાણો શું છે લેટેસ્ટ અપડેટ

CBSE Results 2025

CBSE Results 2025 : CBSE 10મા અને 12માના પરિણામો અંગે હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. પાછલા વર્ષોના વલણો અને મીડિયા અહેવાલો મુજબ, પરિણામો મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયામાં જાહેર થવાની ધારણા છે. CBSE Results 2025 CBSE બોર્ડની પરીક્ષાઓ એપ્રિલના પહેલા અઠવાડિયામાં પૂર્ણ થઈ ગઈ હતી. આ પછી, ઉત્તરવહીઓ તપાસવાનું અને પરિણામ … Read more