SBI Recruitment 2025 : બેંકમાં ₹ 64,000થી વધારે પગારની નોકરી મેળવવાની સુવર્ણ તક, અહીં વાંચો બધી માહિતી
SBI Recruitment 2025 : સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ એવા ઉમેદવારો માટે ભરતીની સૂચના બહાર પાડી છે જેઓ બેંકમાં નોકરી મેળવવાની રાહ જોઈ રહ્યા છે. બેંકે સ્પેશિયાલિસ્ટ કેડર ઓફિસરની જગ્યા માટે ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવી છે. આ ભરતી અભિયાન સંસ્થામાં 150 જગ્યાઓ ભરશે. નોંધણી પ્રક્રિયા 3 જાન્યુઆરીથી શરૂ થઈ હતી અને 23 જાન્યુઆરી, 2025ના રોજ … Read more